Online Bible

- Advertisements -




નીતિવચનો 18:16 - પવિત્ર બાઈબલ

16 વ્યકિતની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહત્વની વ્યકિતની સમક્ષ લઇ જાય છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 માણસની બક્ષિસ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે. અને તેને મોટા માણસની હજૂરમાં દાખલ કરે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 બક્ષિસ માણસ માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહાનુભાવોની હાજરીમાં પહોંચવાનું પણ શકાય બનાવે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 વ્યક્તિની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે અને તેને મહત્વની વ્યક્તિની સમક્ષ લઈ જાય છે.

See the chapter Copy




નીતિવચનો 18:16

Follow us:

Advertisements


Advertisements