Online Bible

- Advertisements -




નીતિવચનો 18:14 - પવિત્ર બાઈબલ

14 હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખસહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખ સહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

14 દઢ મનોબળથી બીમારી સહન કરી શકાય છે, પણ મન જ ભાંગી પડે તો તેને કોણ સાજું કરી શકે?

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 હિંમતવાન માણસ પોતાનું દુ:ખ સહન કરી શકશે, પણ ઘાયલ મન કોણ વેઠી શકે?

See the chapter Copy




નીતિવચનો 18:14

Follow us:

Advertisements


Advertisements