Online Bible

- Advertisements -




નીતિવચનો 18:11 - પવિત્ર બાઈબલ

11 ધનવાન માને છે કે, મારું ધન મારું કિલ્લેબંદીવાળું નગર છે, ઊંચો કોટ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્‍લેબંધીવાળું શહેર છે, તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 ધનવાનોની દષ્ટિમાં તેમનું ધન કિલ્લેબંધ નગર જેવું છે; જે ઊંચા કોટની જેમ તેમનું રક્ષણ કરે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ધનવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું શહેર છે અને તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે.

See the chapter Copy




નીતિવચનો 18:11

Follow us:

Advertisements


Advertisements