Online Bible

- Advertisements -




નીતિવચનો 17:6 - પવિત્ર બાઈબલ

6 છોકરાનાં છોકરાં વૃદ્ધ પુરુષનો મુગટ છે; અને સંતાનોનો મહિમા તેઓના પૂર્વજ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 છોકરાંનાં છોકરાં વૃદ્ધ પુરુષનો મુગટ છે; અને છોકરાંનો મહિમા તેઓના પિતાઓ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 વૃદ્ધોની શોભા તેમનાં પૌત્રપૌત્રીઓ છે; એમ જ સંતાનોનું ગૌરવ તેમના પિતાઓ છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 સંતાનોનાં સંતાનો વૃદ્ધ પુરુષનો મુગટ છે અને સંતાનોનો મહિમા તેઓનાં માતાપિતા છે.

See the chapter Copy




નીતિવચનો 17:6

Follow us:

Advertisements


Advertisements