નીતિવચનો 17:28 - પવિત્ર બાઈબલ28 બોલે નહિ તે મૂર્ખ પણ ડાહ્યામાં ગણાય, મોઢું સીવેલું રાખે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 મૂર્ખ છાનો રહે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે; હોઠ બંધ રાખે ત્યાં સુધી તે શાણો [લેખાય] છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.28 અજ્ઞાની પણ ચૂપ રહે તો જ્ઞાનીમાં ખપે છે, અને મુખ બંધ રાખે ત્યાં સુધી તે સમજુ ગણાય છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 મૂર્ખ ચૂપ રહે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે, જ્યાં સુધી તે બોલે નહિ, ત્યાં સુધી તે શાણો લેખાય છે. See the chapter |