નીતિવચનો 17:23 - પવિત્ર બાઈબલ23 દુર્જન છૂપી રીતે લાંચ લે છે અને પછી અન્યાય કરે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને ઇનસાફના માર્ગ ઊંઘા વાળે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.23 ભ્રષ્ટાચારી ન્યાયાધીશ ખાનગીમાં લાંચ લે છે, તેથી તે ન્યાયને ઊંધો વાળે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને ઇનસાફના માર્ગ ઊંધા વાળે છે. See the chapter |