Online Bible

- Advertisements -




નીતિવચનો 17:20 - પવિત્ર બાઈબલ

20 કુટિલ હૃદયના માણસનું કદી ભલું થતું જ નથી, વાંકાબોલો માણસ વિપત્તિમાં પડે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વિપરીત મનવાળા માણસનું હિત થતું નથી; અને આડી જીભવાળો હાનિમાં આવી પડે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

20 કુટિલ માણસ આબાદ થશે નહિ, અને વાંકુ બોલનાર આફત વહોરી લે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 કુટિલ હૃદયના માણસનું કદી હિત થતું નથી; આડી જીભવાળો માણસ વિપત્તિમાં આવી પડે છે.

See the chapter Copy




નીતિવચનો 17:20

Follow us:

Advertisements


Advertisements