નીતિવચનો 16:3 - પવિત્ર બાઈબલ3 તમારા કામો યહોવાને સોંપી દે એટલે તમારી યોજનાઓ સફળ થશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તારાં કામો યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથ પૂરા કરવામાં આવશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 પ્રભુની આધીનતામાં રહીને તારાં બધાં કાર્યો કર, એટલે તારી મનોકામના ફળીભૂત થશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તારાં કામો યહોવાહને સોંપી દે એટલે તારી યોજનાઓ સફળ થશે. See the chapter |