નીતિવચનો 16:29 - પવિત્ર બાઈબલ29 હિંસક માણસ પોતાના પડોશીને છેતરીને ખરાબ માર્ગે દોરી જાય છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 જુલમી માણસ પોતાના પડોશીને લલચાવીને અશુભ માર્ગમાં દોરી જાય છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.29 ઘાતકી માણસ પોતાના મિત્રોને છેતરીને તેમને વિનાશને પંથે દોરી જાય છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 હિંસક માણસ પોતાના પડોશીને છેતરે છે અને ખરાબ માર્ગમાં દોરી જાય છે. See the chapter |