Online Bible

- Advertisements -




નીતિવચનો 16:25 - પવિત્ર બાઈબલ

25 એક એવો પણ માર્ગ હોય છે જે લાગે સીધો પણ લઇ જાય છે મૃત્યુ તરફ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 એક એવો માર્ગ છે કે જે માણસને અદલ લાગે છે ખરો, પણ પરિણામે તે મોતનો જ માર્ગ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

25 એક એવો માર્ગ છે કે જે માણસને સાચો લાગે, પણ અંતે તો તે મૃત્યુ તરફ દોરી જાય છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 એક એવો માર્ગ છે જે માણસને સાચો લાગે છે, પણ અંતે તે મૃત્યુ તરફ લઈ જાય છે.

See the chapter Copy




નીતિવચનો 16:25

Follow us:

Advertisements


Advertisements