Online Bible

- Advertisements -




નીતિવચનો 15:11 - પવિત્ર બાઈબલ

11 શેઓલ તથા અબદોન યહોવા સમક્ષ ખુલ્લાં છે. તો માણસોનાં હૃદય કેટલાં વિશેષખુલ્લાં હોવાં જોઇએ!

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 શેઓલ તથા અબદોન [વિનાશ] યહોવાની આગળ [ખુલ્લાં] છે; તો માણસોનાં હ્રદય કેટલાં વિશેષ [ખુલ્‍લાં હોવાં જોઈએ] !

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 પ્રભુની દષ્ટિ આગળ મૃત્યુલોક શેઓલ તથા નરક પણ ખુલ્લાં છે, તો માણસ પોતાનું મન તેમનાથી કેવી રીતે છુપાવી શકે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 શેઓલ તથા અબદોન યહોવાહ સમક્ષ ખુલ્લાં છે; તો માણસોનાં હૃદય કેટલાં વિશેષ ખુલ્લાં હોવાં જોઈએ?

See the chapter Copy




નીતિવચનો 15:11

Follow us:

Advertisements


Advertisements