Online Bible

- Advertisements -




નીતિવચનો 15:1 - પવિત્ર બાઈબલ

1 નમ્ર જવાબથી ક્રોધ શમી જાય છે. પણ કઠોર વચનથી રોષ ભભૂકી ઊઠે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 સૌમ્ય ઉત્તર ક્રોધ શમાવે છે, પણ કઠોર શબ્દો ક્રોધાગ્નિ સળગાવે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.

See the chapter Copy




નીતિવચનો 15:1

Follow us:

Advertisements


Advertisements