Online Bible

- Advertisements -




નીતિવચનો 14:35 - પવિત્ર બાઈબલ

35 બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે, પણ નિર્લજ્જ સેવકો પર તેનો રોષ ઉતરે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે; પણ બદનામી કરાવનાર પર તેનો ક્રોધ હોય છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

35 કાર્યદક્ષ અધિકારીઓ પર રાજાની મહેર રહે છે, પણ કાર્યમાં નિષ્ફળ નીવડનાર અધિકારીઓને તે શિક્ષા કરે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે, પણ બદનામી કરાવનાર પર તેમનો ક્રોધ ઊતરે છે.

See the chapter Copy




નીતિવચનો 14:35

Follow us:

Advertisements


Advertisements