Online Bible

- Advertisements -




નીતિવચનો 14:33 - પવિત્ર બાઈબલ

33 બુદ્ધિમાન હૃદયમાં જ્ઞાન વસે છે, તે મૂર્ખની વચ્ચે પણ જાણીતું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 બુદ્ધિમાનના અંત:કરણમાં જ્ઞાન રહે છે; પણ મૂર્ખના અંતરમાંનું [જ્ઞાન] જણાઈ જાય છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

33 સમજુ માણસનું હૃદય જ્ઞાનપૂર્ણ હોય છે, પણ મૂર્ખાઓ જ્ઞાન વિષે તદ્દન અજ્ઞાત હોય છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 બુદ્ધિમાનના હૃદયમાં ડહાપણ વસે છે, પણ મૂર્ખના અંતરમાં ડહાપણ નથી હોતું તે જણાઈ આવે છે.

See the chapter Copy




નીતિવચનો 14:33

Follow us:

Advertisements


Advertisements