Online Bible

- Advertisements -




નીતિવચનો 14:27 - પવિત્ર બાઈબલ

27 મોતના ફાંસલામાંથી છૂટી જવાને માટે યહોવાનો ભય જીવન સ્ત્રોત છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે યહોવાનું ભય જીવનનો ઝરો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

27 પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર જીવનનું ઝરણું છે, તે માણસને મૃત્યુના પાશમાંથી બચાવે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે, યહોવાહનો ભય જીવનનો ઝરો છે.

See the chapter Copy




નીતિવચનો 14:27

Follow us:

Advertisements


Advertisements