Online Bible

- Advertisements -




નીતિવચનો 14:20 - પવિત્ર બાઈબલ

20 ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે, પરંતુ ધનવાનને ઘણા લોકો ચાહે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 ગરીબને પોતાનો પડોશી પણ ધિક્કારે છે; પણ દ્રવ્યવાનને ઘણા મિત્રો હોય છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

20 ગરીબને એના મિત્રો પણ ટાળે છે, પણ ધનવાનને તો ઘણા ચાહકો હોય છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે, પરંતુ ધનવાનને ઘણા મિત્રો હોય છે.

See the chapter Copy




નીતિવચનો 14:20

Follow us:

Advertisements


Advertisements