Online Bible

- Advertisements -




નીતિવચનો 14:13 - પવિત્ર બાઈબલ

13 એવું પણ બની શકે કે જ્યારે વ્યકિત હસતી હોય, ત્યારે તેનું હૃદય વ્યથિત હોય અને હર્ષનો અંત શોકમાં આવે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હસતી વેળાએ પણ હ્રદય ખિન્‍ન હોય છે; અને હાસ્યનું પરિણામ શોક છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 હોઠ પર હાસ્ય હોય ત્યારે પણ હૃદય ખિન્‍ન હોઈ શકે, અને આનંદની સમાપ્તિ પછી પણ વેદના ટકી રહે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હસતી વેળાએ પણ હૃદય ખિન્ન હોય છે, અને હર્ષનો અંત શોક છે.

See the chapter Copy




નીતિવચનો 14:13

Follow us:

Advertisements


Advertisements