નીતિવચનો 12:6 - પવિત્ર બાઈબલ6 દુરાચારી લોકોની વાણી લોહિયાળ હોય છે, પણ પ્રામાણિક લોકોનું મોઢું તેમને બચાવે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 દુષ્ટના શબ્દો છાનો રક્તપાત કરવા વિષે હોય છે; પણ પ્રામાણિક માણસોનું મોં તેમને બચાવશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 દુષ્ટોની વાણી જીવલેણ ફાંદો છે, પણ સદાચારીની વાણી ઉગારનારી હોય છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 દુષ્ટની વાણી રક્તપાત કરવા વિષે હોય છે, પણ પ્રામાણિક માણસનું મુખ તેને બચાવશે. See the chapter |