નીતિવચનો 11:22 - પવિત્ર બાઈબલ22 અક્કલ વગરની સુંદર સ્ત્રીની સુંદરતા ભૂંડના નાકમાં સોનાની નથણી જેવી છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે, તેમ વિવેકહીન સ્ત્રીની સુંદરતા છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.22 વિવેક વગરની સ્ત્રીનું સૌંદર્ય ભૂંડના નાકમાંની સોનાની નથણી સમાન છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે તેમ વિવેકહીન સ્ત્રીની સુંદરતા છે. See the chapter |