Online Bible

- Advertisements -




નીતિવચનો 11:16 - પવિત્ર બાઈબલ

16 સુશીલ સ્ત્રી આબરૂને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 સુશીલ સ્‍ત્રી આબરૂને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 સુશીલ સ્ત્રી સન્માન પામે છે, પણ દુર્ગુણી સ્ત્રી નામોશી વહોરી લે છે. બીકણ માણસને સંપત્તિ સાંપડશે નહિ, પણ સાહસિક માણસ સંપત્તિ પ્રાપ્ત કરશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 સુશીલ સ્ત્રી સન્માન પ્રાપ્ત કરે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.

See the chapter Copy




નીતિવચનો 11:16

Follow us:

Advertisements


Advertisements