નીતિવચનો 10:9 - પવિત્ર બાઈબલ9 જે વ્યકિત પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે, પરંતુ કુટિલ રસ્તે ચાલનાર ઉઘાડો પડે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પ્રામાણિકપણાથી ચાલનાર મક્કમ પગલે ચાલે છે; પણ અવળે રસ્તે ચાલનાર તો જણાઈ આવશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 સદાચારી સલામતી અનુભવે છે, પણ દુરાચારી પકડાઈ જાય છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જે વ્યક્તિ પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે, પરંતુ અવળે માર્ગે ચાલનાર ઓળખાઈ જશે. See the chapter |