નીતિવચનો 10:32 - પવિત્ર બાઈબલ32 સંતોષકારક અને ઉચિત શું છે તે ન્યાયીની વાણી જાણે છે. પરંતુ દુષ્ટોની વાણી છેતરામણી હોય છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 સંતોષકારક શું છે તે સદાચારીના હોઠ જાણે છે; પણ દુષ્ટ પોતાને મોઢે આડું બોલે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.32 નેકજનના હોઠમાંથી ભલાઈ ટપકે છે, પણ દુષ્ટો તો કપટ ઓકે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 સંતોષકારક અને ઉચિત શું છે તે સદાચારીના હોઠ જાણે છે. પણ દુષ્ટ પોતાને મુખે અવળું બોલે છે. See the chapter |