Online Bible

- Advertisements -




નીતિવચનો 10:31 - પવિત્ર બાઈબલ

31 ન્યાયીઓના મુખે ડહાપણ ઝરે છે, પરંતુ છેતરામણા શબ્દો નાશ પામે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 સદાચારીઓનું મોં જ્ઞાન પ્રગટ કરે છે; પણ હઠીલી જીભ કાપી નાખવામાં આવશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

31 નેકજનનું બોલવું જ્ઞાનપ્રદ હોય છે, પણ કપટીને તો બોલતો જ બંધ કરવામાં આવશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 સદાચારીઓનું મુખ ડહાપણ પ્રગટ કરે છે, પરંતુ હઠીલી જીભનો નાશ કરવામાં આવશે.

See the chapter Copy




નીતિવચનો 10:31

Follow us:

Advertisements


Advertisements