Online Bible

- Advertisements -




નીતિવચનો 10:28 - પવિત્ર બાઈબલ

28 ન્યાયીની આશાનું પરિણામ આનંદ છે; પણ દુષ્ટ વ્યકિતની આશાઓ ભાંગીને ભૂક્કો થઇ જશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 સદાચારીઓની આશાનું પરિણામ આનંદ છે; પણ દુષ્ટોની અપેક્ષા નિષ્ફળ જશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

28 નેકજનોની આકાંક્ષાઓ આનંદમાં પરિણમે છે, પણ દુષ્ટોની આશાઓ નિષ્ફળ જાય છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 સદાચારીની આશાનું પરિણામ આનંદ છે, પણ દુષ્ટોની આશા નિષ્ફળ જશે.

See the chapter Copy




નીતિવચનો 10:28

Follow us:

Advertisements


Advertisements