Online Bible

- Advertisements -




નીતિવચનો 10:11 - પવિત્ર બાઈબલ

11 સદાચારી વ્યકિતની વાણી જીવનનો ઝરો છે, પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાને છુપાવે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 સદાચારીનું મોં જીવનનો ઝરો છે; પણ દુષ્ટોનું મોઢું બલાત્કારથી ઢંકાયેલું રહે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 નેકજનોની વાણી જીવનનું ઝરણું છે, પણ દુષ્ટોની વાણી હિંસાભરી હોય છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 સદાચારીનું મુખ જીવનનો ઝરો છે, પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે.

See the chapter Copy




નીતિવચનો 10:11

Follow us:

Advertisements


Advertisements