Online Bible

- Advertisements -




નીતિવચનો 10:10 - પવિત્ર બાઈબલ

10 જે વ્યકિત આંખ મિંચકારે છે તે મુશ્કેલીઓ વહોરે છે. અનેપરંતુ લવારી કરનાર નાશ પામશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 આંખથી મીંચકારા કરનાર ખેદ કરાવે છે; પણ બકબકાટ કરનારો મૂર્ખ પાયમાલ થશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 આંખ આડા કાન કરનારા મુસીબતો ઊભી કરે છે, પણ નિખાલસ દયે ઠપકો દેનાર શાંતિ સ્થાપે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જે વ્યક્તિ આંખ મિચકારે છે તે મુશ્કેલીઓ વહોરે છે, પણ બકબકાટ કરનાર મૂર્ખ નાશ પામશે.

See the chapter Copy




નીતિવચનો 10:10

Follow us:

Advertisements


Advertisements