નીતિવચનો 10:1 - પવિત્ર બાઈબલ1 જ્ઞાની પુત્ર પોતાના પિતાને હર્ષ ઉપજાવી સુખી કરે છે. અને મૂર્ખ પુત્ર પોતાની માતાને ભારરુપ છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે; પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 આ શલોમોન રાજાનાં સુભાષિતો છે: જ્ઞાની પુત્ર પોતાના પિતાને આનંદ પમાડે છે; પણ મૂર્ખ પુત્ર પોતાની માતાને માટે દુ:ખદાયક છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 સુલેમાનનાં નીતિવચનો. જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે. See the chapter |