Online Bible

- Advertisements -




નીતિવચનો 1:15 - પવિત્ર બાઈબલ

15 મારા દીકરા, એમના માર્ગે ચાલતો નહિ, તેમના માર્ગે તારા પગ મૂકતો નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 મારા દીકરા, માર્ગમાં તેઓની સાથે ન ચાલ; તેમને રસ્‍તેથી તારા પગ પાછા રાખ;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 તો મારા પુત્ર એવા માણસોના માર્ગને તું અનુસરીશ નહિ, અને તારાં પગલાં તેમના રસ્તાથી દૂર રાખજે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 મારા દીકરા, તેઓના માર્ગમાં તેઓની સાથે ન ચાલ; તેઓના માર્ગેથી તારા પગ પાછા રાખ;

See the chapter Copy




નીતિવચનો 1:15

Follow us:

Advertisements


Advertisements