Online Bible

- Advertisements -




નીતિવચનો 1:14 - પવિત્ર બાઈબલ

14 તું અમારી સાથે જોડાઇ જા. અને અમારો ભાગીદારથા; આપણાં સૌનો ભાગ સિલકમાં સરખો રહેશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 માટે તું અમારો ભાગીદાર થા. આપણે બધા સિલકની સહિયારી થેલી રાખીશું’

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

14 માટે તું અમારી ટોળકીમાં જોડાઈ જા, અને લૂંટમાં આપણે સરખા ભાગીદાર થઈશું.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તું અમારી સાથે જોડાઈ જા આપણે બધા સિલકની સહિયારી થેલી રાખીશું.”

See the chapter Copy




નીતિવચનો 1:14

Follow us:

Advertisements


Advertisements