Online Bible

- Advertisements -




ફિલેમોન 1:4 - પવિત્ર બાઈબલ

4 મારી પ્રાર્થનાઓમાં હું તને યાદ કરું છું. અને તારા માટે હું હંમેશા મારા દેવની આભારસ્તુતિ કરું છું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પ્રભુ ઈસુ પરના તથા સર્વ સંતો પરના તારા પ્રેમ તથા વિશ્વાસ વિષે

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 ભાઈ ફિલેમોન, જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે હંમેશાં તને યાદ કરીને હું મારા ઈશ્વરનો આભાર માનું છું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ભાઈ ફિલેમોન પ્રભુ ઈસુ પર તથા સર્વ સંતો પરના તારા પ્રેમ તથા વિશ્વાસ વિષે,

See the chapter Copy




ફિલેમોન 1:4

Follow us:

Advertisements


Advertisements