Online Bible

- Advertisements -




ફિલેમોન 1:20 - પવિત્ર બાઈબલ

20 તેથી, મારા ભાઈ, પ્રભુમાં તું મારી માટે કઈક કરી બતાવ. ખ્રિસ્તમાં મારા હ્રદયને તું શાંત કર.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 હા, ભાઈ, તારાથી પ્રભુમાં મને આનંદ થાય; ખ્રિસ્તમાં મારું હ્રદય શાંત કર.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

20 આથી પ્રિય ભાઈ, પ્રભુને લીધે આટલું જરૂર કરજે. ખ્રિસ્તમાં ભાઈ તરીકે મારા દયને આનંદિત કર!

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 હા, ભાઈ, તારાથી પ્રભુમાં મને આનંદ થાય; ખ્રિસ્તમાં મારું હૃદય શાંત કર.

See the chapter Copy




ફિલેમોન 1:20

Follow us:

Advertisements


Advertisements