Online Bible

- Advertisements -




ફિલેમોન 1:13 - પવિત્ર બાઈબલ

13 સુવાર્તાને કારણે હું જ્યારે જેલમાં છું એવા સમયે તે મને મદદરુંપ થાય, એ માટે હું તેને મારી પાસે જ અહીં રાખવા ઈચ્છતો હતો. મને મદદ કરતાં કરતાં એ તારી જ સેવા કરે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેને હું મારી પાસે રાખવા ચાહતો હતો કે, સુવાર્તાને લીધે હું બંદીખાનામાં છું એ દરમિયાન તારા બદલામાં તે મારી સેવા કરે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 તે અહીં મારી પાસે રહે તેવી મારી ઇચ્છા છે કે જેથી શુભસંદેશને લીધે જ્યારે હું જેલમાં છું ત્યારે તારી જગ્યાએ તે મને મદદ કરે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેને હું મારી પાસે રાખવા ઇચ્છતો હતો, કે સુવાર્તાને લીધે હું બંદીવાસમાં છું તે દરમિયાન તે તારા બદલામાં મારી મદદ કરે.

See the chapter Copy




ફિલેમોન 1:13

Follow us:

Advertisements


Advertisements