Online Bible

- Advertisements -




ગણના 9:7 - પવિત્ર બાઈબલ

7 તેઓએ મૂસાને કહ્યું, “અમે મૃત દેહના સ્પર્શથી અશુદ્ધ થયેલા છીએ. સર્વ ઇસ્રાએલીઓ નિયત સમયે યહોવાને બલિદાન અર્પણ કરે છે. તે અમને શા માંટે તેમ કરવાની મનાઈ કરવામાં આવે છે?”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તે માણસોએ તેને કહ્યું, “અમે માણસના મુડદાથી અભડાયેલા છીએ. ઇઝરાયલી લોકો મધ્યે તેને માટે ઠરાવેલા સમયે યહોવાનું અર્પણ ચઢાવતાં અમને કેમ અટકાવવામાં આવે છે?”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 અને કહ્યું, “મૃતદેહનો સ્પર્શ કરવાને લીધે અમે અશુધ થયા છીએ, પરંતુ બીજા ઇઝરાયલીઓની સાથે નિયત સમયે પ્રભુને અર્પણ કરતાં અમને શા માટે અટકાવવામાં આવે છે?”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓએ મૂસાને કહ્યું કે, “અમે મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયેલા છીએ. ઇઝરાયલીઓ તેને માટે નિયત સમયે યહોવાહને અર્પણ કરે છે. તો અમને શા માટે એવું કરવાની મનાઈ કરવામાં આવે છે?”

See the chapter Copy




ગણના 9:7

Follow us:

Advertisements


Advertisements