Online Bible

- Advertisements -




ગણના 8:9 - પવિત્ર બાઈબલ

9 પછી બધા મુલાકાતમંડપ આગળ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને ભેગો કરવો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને મુલાકાતમંડપની સામે તું લેવીઓને રજૂ કર. અને ઇઝરાયલીઓની સમગ્ર પ્રજાને તું એકઠી કર.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 પછી તું આખા ઇઝરાયલી સમાજને એકત્ર કર અને લેવીઓને મુલાકાતમંડપની સામે ઊભા રાખ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી બધા લેવીઓને મુલાકાતમંડપ આગળ રજૂ કર; અને ઇઝરાયલ લોકોની આખી જમાતને તું ભેગી કર.

See the chapter Copy




ગણના 8:9

Follow us:

Advertisements


Advertisements