ગણના 8:20 - પવિત્ર બાઈબલ20 પછી યહોવાએ મૂસાને લેવીઓની દીક્ષાવિધી વિષે જે સૂચનાઓ આપી હતી તેનો મૂસાએ, હારુને તથા સમગ્ર ઇસ્રાએલી સમાંજે અમલ કર્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલની સમગ્ર પ્રજાએ લેવીઓને એ પ્રમાણે કર્યું. લેવીઓ વિષે જે સર્વ આજ્ઞા યહોવાએ મૂસાને આપી હતી તે પ્રમાણે ઇઝરાયલી લોકોએ તેઓને કર્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 તેથી મોશે, આરોન અને ઇઝરાયલના સમગ્ર સમાજે લેવીઓને પ્રભુની આજ્ઞા પ્રમાણે સમર્પિત કર્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પછી મૂસા તથા હારુને તથા ઇઝરાયલ લોકોના સમગ્ર સભાએ આ મુજબ લેવીઓને કહ્યું; લેવીઓ વિષે જે સર્વ આજ્ઞા યહોવાહે મૂસાને આપી હતી તે મુજબ ઇઝરાયલના સમગ્ર સમાજે કર્યું. See the chapter |