Online Bible

- Advertisements -




ગણના 8:14 - પવિત્ર બાઈબલ

14 આ રીતે તારે લેવીઓને બીજા ઇસ્રાએલીઓથી અલગ કરીને વિધિસર મને અર્પણ કરવા, જેથી લેવીઓ માંરા પોતાના થશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એમ તું ઇઝરાયલી પ્રજામાંથી લેવીઓને આગળ કર; અને લેવીઓ મારા થાય.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

14 આ રીતે બીજા ઇઝરાયલીઓમાંથી તું લેવીઓને અલગ કર જેથી તેઓ મારા બની રહે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 આ રીતે તું ઇઝરાયલપ્રજામાંથી લેવીઓને અલગ કર, જેથી લેવીઓ મારા પોતાના થાય.

See the chapter Copy




ગણના 8:14

Follow us:

Advertisements


Advertisements