ગણના 7:6 - પવિત્ર બાઈબલ6 તેથી મુસાએએ ગાડાં અને બળદો સ્વીકાર્યા અને લેવીઓને સોંપી દીધાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને મૂસાએ એ ગાડાં તથા બળદો લઈને લેવીઓને આપ્યાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 તેથી મોશેએ ગાડાં અને બળદ સ્વીકારીને લેવીઓને આપી દીધાં See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેથી મૂસાએ તે ગાડાં અને બળદો લઈને લેવીઓને આપ્યા. See the chapter |