Online Bible

- Advertisements -




ગણના 7:3 - પવિત્ર બાઈબલ

3 તેમણે યહોવાની સંમુખ બે બળદ જોડેલા છત્તરાવાળાં છ ગાડાં તેઓ લાવ્યા બે કુટુંબના વડાઓ દીઠ એક ગાડું અને પ્રત્યેક આગેવાન દીઠ એક બળદ. આ બધુ તેઓએ પવિત્ર મંડપમાં પ્રવેશદ્વાર પાસે યહોવાની સમક્ષ રજૂ કર્યુ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તેઓ યહોવાની સમક્ષ પોતાનું અર્પણ લાવ્યા, એટલે છત્તરવાળાં છ ગાડાં તથા બાર બળદ. બબ્બે અધિપતિઓને માટે અકેક ગાડું, ને અકેકને માટે અકેક બળદ. અને તેઓએ તેઓને મંડપની આગળ રજૂ કર્યાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 તેઓ પ્રભુની સંમુખ પોતાનાં અર્પણો લાવ્યા: છત્રવાળાં કુલ છ ગાડાં અને બાર બળદો; દર બે આગેવાનો માટે એક ગાડું અને પ્રત્યેક આગેવાનને માટે એક બળદ. તેમણે તેમને પ્રભુની સમક્ષ રજૂ કર્યાં.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓ યહોવાહની સમક્ષ પોતાનું અર્પણ લાવ્યા એટલે બે બળદ જોડેલા છત્રવાળાં છ ગાડાં તથા બાર બળદ. બબ્બે અધિપતિઓ માટે એકેક ગાડું અને દરેકને માટે એકેક બળદ. આ બધું તેઓએ મુલાકાતમંડપની સમક્ષ રજૂ કર્યુ.

See the chapter Copy




ગણના 7:3

Follow us:

Advertisements


Advertisements