Online Bible

- Advertisements -




ગણના 7:2 - પવિત્ર બાઈબલ

2 ત્યારપછી ઇસ્રાએલનાં કુળસમૂહોના આગેવાનોમાંથી પસંદ કરેલા પુરુષો પોતાનાં અર્પણો લાવ્યા. તેઓ કુળોના મુખ્ય આગેવાનો હતાં અને તેઓએ વસ્તી ગણતરીના કામમાં મદદ કરી હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ઇઝરાયલના અધિપતિઓએ, એટલે તેઓના પિતાનાં ઘરના ઉપરીઓએ, અર્પણ કર્યું. તેઓ કુળોના અધિપતિઓ, અને જેઓની ગણતરી થઈ હતી તેઓના ઉપરીઓ હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 ત્યાર પછી જે મુખ્ય આગેવાનો વસતીગણતરીના કાર્ય માટે ઇઝરાયલીઓના કુટુંબોમાંથી પસંદ કરેલા હતા,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે દિવસે એમ થયું કે, ઇઝરાયલનાં અધિપતિઓએ એટલે તેઓના પિતાના ઘરના ઉપરીઓએ અર્પણ કર્યું. તેઓ કુળોના અધિપતિઓ અને જેઓની ગણતરી થઈ હતી તેઓના ઉપરીઓ હતા.

See the chapter Copy




ગણના 7:2

Follow us:

Advertisements


Advertisements