ગણના 6:26 - પવિત્ર બાઈબલ26 યહોવા તમાંરા પર પ્રસન્ન હો અને તમને શાંતિ આપો.’” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો, ને તને શાંતિ આપો.’ See the chapterપવિત્ર બાઇબલ C.L.26 પ્રભુની અમીદૃષ્ટિ તમારા પર હો, અને તે તમારું કલ્યાણ કરો.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 યહોવાહ પોતાનું મુખ તારા પર ઉઠાવો અને તને શાંતિ આપો.’” See the chapter |