ગણના 5:28 - પવિત્ર બાઈબલ28 પણ જો તે સ્ત્રી પવિત્ર હશે અને પોતાની જાતને કલંકિત નહિ કરી હોય તો તેને કંઈ પણ હાનિ થશે નહિ અને થોડા સમય પછી તે ગર્ભ ધારણ કરશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 પણ જો તે સ્ત્રી અશુદ્ધ થઈ નહિ હોય, પણ શુદ્ધ હશે; તો તે મુક્ત થશે, ને તેને પેટે સંતાન થશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.28 પણ જો તે સ્ત્રી ભ્રષ્ટ બની નહિ હોય અને શુદ્ધ હશે તો તેને કંઈ નુક્સાન થશે નહિ અને તે ગર્ભધારણ કરી શકશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પણ જો તે સ્ત્રી અશુદ્ધ થઈ નહિ હોય પણ તે શુદ્ધ હશે તો તે મુક્ત થશે અને તેને પેટે સંતાન થશે. See the chapter |