ગણના 5:14 - પવિત્ર બાઈબલ14 અને છતાં તેના પતિને તેના પર શંકા જાય; અથવા પત્નીએ વ્યભિચારનું પાપ કર્યુ ના હોય તો પણ તેના પતિના મનમાં વહેમ જાગ્યો હોય તો પતિએ તેને યાજક પાસે લઈ જવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને પતિના મનમાં સંશય ઉત્પન્ન થાય, ને તેને પોતાની સ્ત્રી પર શક પડતો હોય, ને તે બગડી હોય; અથવા તેના મનમાં સંશય ઉત્પન્ન થાય, ને તેને પોતની સ્ત્રી પર શક પડતો હોય, પણ તે બગડી ન હોય; See the chapterપવિત્ર બાઇબલ C.L.14 અને પતિના મનમાં સંશય આવે અને પોતાની પત્ની પ્રત્યે શક જાય ત્યારે અથવા કોઈ પતિના મનમાં સંશય આવે અને પત્ની ભ્રષ્ટ ન થઈ હોવા છતાં તેને પત્ની પ્રત્યે શક જાય ત્યારે, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 અને છતાં તેના પતિને તેના પર ઈર્ષ્યા થાય અને તે અશુદ્ધ થઈ હોય અથવા તેના પતિના મનમાં વહેમ જાગ્યો હોય પણ તે અશુદ્ધ થઈ ના હોય. See the chapter |