ગણના 5:12 - પવિત્ર બાઈબલ12 “ઇસ્રાએલી પ્રજાને તું આ પ્રમાંણે કહે: જો કોઈ પુરુષની પત્ની આડે રસ્તે જાય અને વિશ્વાસઘાતી નીવડે, કોઈ પર પુરુષ સાથે સૂઈને વ્યભિચાર કરે, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 “ઇઝરાયલ પ્રજા સાથે વાત કરીને કહે કે, જો કોઈ પુરુષની સ્ત્રી પતિવ્રત ચૂકીને તેનો અપરાધ કરે, See the chapterપવિત્ર બાઇબલ C.L.12 જો કોઈ માણસની પત્ની વંઠી જઈને બેવફા થાય, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ઇઝરાયલ પ્રજા સાથે વાત કરીને કહે કે, જો કોઈ પરણિત સ્ત્રી પોતાના પતિ વિરુદ્ધ પાપ કરે. See the chapter |