Online Bible

- Advertisements -




ગણના 4:7 - પવિત્ર બાઈબલ

7 “પછી તેઓએ રોટલી ઘરાવવાના બાજઠ પર એક ભુરા જાંબુડિયા રંગનું કાપડ પાથરી દેવું, અને થાળીઓ, ચમચા, વાટકા, ધૂપદાની અને પેયાર્પણ અને ખાસ રોટલો હમેશા તેની ઉપર હોવો જોઈએ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને અર્પેલી રોટલીની મેજ પર નીલ રંગનું કપડું પાથરે, ને તેના ઉપર થાળીઓ તથા ચમચા તથા પ્યાલા તથા તર્પણને માટે વાટકા મૂકે; અને નિત્યની રોટલી તેના ઉપર રહે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 તેમણે ઈશ્વરને રોટલી અર્પવાની મેજ પર જાંબલી રંગનું વસ્ત્ર પાથરવું. તેના પર થાળીઓ, વાટકા, ધૂપદાનીઓ અને દ્રાક્ષાસવ અર્પણ કરવાનાં પાત્રો ગોઠવી દેવાં. મેજ પર હંમેશા પ્રભુને અર્પિત રોટલી રાખવી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી તેઓએ અર્પેલી રોટલીની મેજ પર નીલ રંગનું વસ્ત્ર પાથરી દેવું, અને તેના પર થાળીઓ, ચમચા, તર્પણને માટે વાટકા મૂકવા; નિત્યની રોટલી તેના પર રહે.

See the chapter Copy




ગણના 4:7

Follow us:

Advertisements


Advertisements