Online Bible

- Advertisements -




ગણના 4:45 - પવિત્ર બાઈબલ

45 યહોવાની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને આ નોંધણીનું કાર્ય કર્યુ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 મરારીના પુત્રોનાં કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ, એટલે જેઓની ગણતરી મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞાપ્રમાણે મૂસાએ તથા હારુને કરી, તેઓ એ છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 મરારીના દીકરાઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે જેઓની ગણતરી મૂસાની હસ્તક અપાયેલી યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને કરી તેઓ એ છે.

See the chapter Copy




ગણના 4:45

Follow us:

Advertisements


Advertisements