ગણના 4:40 - પવિત્ર બાઈબલ40 તેઓના કુળસમૂહની કુટુંબવાર નોંધણીની કુલ સંખ્યા 2,630 થઈ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 તેઓની ગણતરી તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, બે હજાર છસો ને ત્રીસની થઈ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 તેઓની ગણતરી તેઓનાં કુટુંબ મુજબ તેઓના પિતાઓના ઘર મુજબ બે હજાર છસો ત્રીસ થઈ. See the chapter |