Online Bible

- Advertisements -




ગણના 4:4 - પવિત્ર બાઈબલ

4 કહાથના કુળસમૂહોએ મુલાકાત મંડપને લગતી નીચે મુજબની સેવાએ કરવાની છે જે પરમપવિત્ર વસ્તુઓને લગતી છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મુલાકાતમંડપમાં પરમપવિત્ર વસ્તુઓના સંબંધમાં કહાથના પુત્રોનું કામ આ છે:

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 મુલાકાતમંડપમાં તેમની સેવા આ પ્રમાણે છે. પરમ પવિત્ર વસ્તુઓને લગતી સેવા આ પ્રમાણે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મુલાકાતમંડપમાં પરમપવિત્ર વસ્તુઓના સંબંધમાં કહાથના દીકરાઓનું કામ આ છે.

See the chapter Copy




ગણના 4:4

Follow us:

Advertisements


Advertisements