Online Bible

- Advertisements -




ગણના 4:30 - પવિત્ર બાઈબલ

30 પવિત્રમંડપના પવિત્ર કાર્ય માંટે લાયક હોય તેવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના પુરુષોની ગણતરી તારે કરવાની છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉમરના જે સઘળા અંદર જઈને મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં હાજર રહે છે તેઓની ગણતરી તું કર.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

30 ત્રીસથી પચાસ વર્ષ સુધીની ઉંમરના પુરુષો જેઓ મુલાકાતમંડપની સેવા કરવાને માટે લાયક હોય તેમની નોંધણી કર.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે સઘળા અંદર જઈને મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં હાજર રહે છે તેઓની ગણતરી કર.

See the chapter Copy




ગણના 4:30

Follow us:

Advertisements


Advertisements