ગણના 36:7 - પવિત્ર બાઈબલ7 ઇસ્રાએલીઓની જમીન એક કૂળસમૂહમાંથી બીજા કૂળસમૂહમાં જઈ શકે નહિ. પરંતુ દરેક ઇસ્રાએલી પોતાના પૂર્વજોની જમીન રાખશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 એમ કરવાથી ઇઝરાયલીઓનો કોઈપણ વારસો એક કુળમાંથી બીજા કુળમાં જવા નહિ પામે; કેમ કે સર્વ ઇઝરાયલપુત્રો પોતપોતાના પિતાના કુળના વારસાને વળગી રહેશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 આ વ્યવસ્થાથી ઇઝરાયલનાં કુળોનો વારસો જે તે કુળમાં જ રહેશે; એક કુળનો વારસો બીજા કુળમાં જવા પામશે નહિ.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ઇઝરાયલી લોકોનો ભાગ એક કુળમાંથી બીજા કુળમાં બદલી શકાશે નહિ. દરેક ઇઝરાયલી લોકો પોતાના પિતૃઓના કુળના ભાગને વળગી રહશે. See the chapter |