ગણના 36:2 - પવિત્ર બાઈબલ2 “યહોવાએ તમને ચિઠ્ઠી ઉપાડીને ઇસ્રાએલી પ્રજા વચ્ચે જમીન વહેંચી આપવા આદેશ કર્યો છે, અને તેમણે અમાંરા ભાઈ સલોફદાહની જમીન તેની પુત્રીઓને આપવાનું પણ આદેશ કર્યો છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તેઓએ કહ્યું, “યહોવાએ મારા ઘણીને એવી આજ્ઞા કરી છે કે, ચિઠ્ઠીઓ નાખીને દેશ ઇઝરાયલી લોકોને વારસાને માટે વહેંચી આપવો. અને આપ મારા માલિકને યહોવા તરફથી એવી આજ્ઞા મળી છે કે, અમારા ભાઈ સાલોફહાદનો વારસો તેની દીકરીઓને આપવો. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 “પ્રભુએ તમને પાસા નાખીને ઇઝરાયલીઓને ભૂમિનો વારસો વહેંચી આપવાની આજ્ઞા કરી છે અને અમારા ભાઈ સલોફહાદનો વારસો તેની દીકરીઓને આપવાની આજ્ઞા કરી છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેઓએ કહ્યું, “યહોવાહે મારા માલિકને આજ્ઞા કરી છે કે, ચિઠ્ઠી નાખીને ઇઝરાયલી લોકોને દેશનો ભાગ વહેંચી આપવો. યહોવાહ તરફથી તમને આજ્ઞા મળી છે કે અમારા ભાઈ સલોફહાદનો ભાગ તેની દીકરીઓને આપવો. See the chapter |